Gujarati Status (40)


Maladhari Na Dikara Ekla Fare

​ભલ ઘોડા વલ વંકડા હલ બાંધવા  હથિયાર 

       જાજી ફોજુ માં  અનેક  ફરે 

બાકી માલધારી  ના દિકરા બાપ એકલા ફરે 

        જય મુરલીધર

213 People Loved It



Zaher Kevu Hoy Bholenath Status

​ઝેર કેવું હોય એ ભોલેનાથને પૂછો…

બાકી મીરાને પુછશો તો મીઠું જ કહેશે…
પ્રેમ તો પ્રેમ છે ને..⁠⁠⁠⁠💕

Bholenath Bhole Baba Shiv Ji Whatsapp Status in Hindi – Maha Shivratri Whatsapp Status updates are now available from today.

243 People Loved It



Char Bangadi Vadi Gadi Attitude Status

​ચાર બંગળી વાળી તો સસ્તી આવે ગાંડી, તને તો હું દોડતા દીપડા વાળી ગાડી લઈ દેવાનો 🐆

165 People Loved It



Vira Viral Tane Gadi Lai Dav

​👦 વીરો વીરલ હવે શેમા ફરશે…🚘ઓડી તો પોલીસ 🚔લઈ ગઈ 

😜😜😂😅😂😜😂😂😂😂
Char Bangadi Vadi Audi Whatsapp Status and Whatsapp Messages in Gujarati

98 People Loved It



Mara Ramakada Whatsapp Status Gujarati

​કબાટમાંથી જડેલાં નાનપણનાં રમકડાં મારી આંખોની ઉદાસી જોઇ બોલ્યાં 

કેમ અલા ,

બહું શોખ હતો મોટાં થવાનો ને ?

117 People Loved It