#Trending

Latest Navratri Whatsapp Messages

ધારો કે, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ની જગ્યાએ ‘ગુજરાત એક્સપ્રેસ’ ફિલ્મ બની હોત તો, ગીતના શબ્દો કઈક આવા હોત : ‘દાંડિયા રાસ..દાંડિયા રાસ…’
.
મૂછો કો થોડા રાઉન્ડ ઘુમાકે,
.
રબારી કે જેસા ડ્રેસ લગા કે,
.
છાસમેં થોડી સી લસ્સી મિલા કે,
.
આ જાઓ સરે મૂડ બના કે,
.
ઓલ ધ ફાલ્ગુની ફેન્સ…એ હાલો….
.
ડોન્ટ મિસ આ ચાન્સ….એ હાલો….
.
‘દાંડિયા રાસ..દાંડિયા રાસ…દાંડિયા રાસ..દાંડિયા રાસ…’
.
જબ ભી ફાલ્ગુની કા ગરબા બજેગા,
.
સબ કો મેદાનમેં આના પડેગા,
.
દાંડિયા કો ઘુમાના પડેગા,
.
સ્ટેપ કર કે દિખાના પડેગા,
.
ઓલ ધ ફાલ્ગુની ફેન્સ…એ હાલો….
.
ડોન્ટ મિસ આ ચાન્સ….એ હાલો….
.
‘દાંડિયા રાસ..દાંડિયા રાસ…દાંડિયા રાસ..દાંડિયા રાસ…’
.
હા હા હા !
શેર કરો ભાઈ, માર્કેટમાં નવું લોન્ચ થયું છે !!”

Navratri Whatsapp Status And Navratri Whatsapp Messages |Navratri Gujarati Whatsapp Messages|Navratri Wishes|Navratri Messages and Status in Gujarati

0 Be The First To 'Love' It